ગુજરાત રાજ્યની વિવિધ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) માં તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓ માટે વર્કશોપ કેલ્ક્યુલેશન અને સાયન્સ તથા એન્જીનિયરીંગ ડ્રોઈંગ વિષયની NCVT/GCVTની પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ અને પ્રકરણોની સમજ આ વિભાગમાં મળી રહેશે.
તમારા ટ્રેડના વર્કશોપ કેલ્ક્યુલેશન અને સાયન્સ વિષયનું મટીરિયલ મેળવવા નીચે ક્લિક કરો.
ITI Book - WORKBOOK OF એન્જીનિયરીંગ ડ્રોઈંગ અને વર્કશોપ કેલ્ક્યુલેશન અને સાયન્સ Year-1 (2023) માં આપેલા પ્રશ્નોનું સોલ્યુશન મેળવવા નીચે ક્લિક કરો.